Hello Readers!
Welcome to my blog,
This task given by Dr. DilipBarad sir Department of English.
Indian poetry and In Indian literature in general, has a long history dating back to Vedic times. They were written in various Indian languages such as Vedic Sanskrit, Classical Sanskrit, Hindi, Oriya,Tamil, Telugu,Kannada,Bengali and Urdu. Poetry in foreign languages such as Persian and English also has a strong influence on Indian poetry. The poetry reflects diverse spiritual traditions within India. In particular, many Indian ports have been inspired by mystical experiences. Poetry is the oldest form of literature and has a has a rich written and oral tradition.
3 December to 9 December lectures by Vinod Joshi
૩ ડીસેમ્બર ઈંગ્લીશ ડિપાટમેન્ટ વિનોદ સર lecture (Indian poetic) આ ૭ દિવસ માં વિદ્યાર્થીઓને સરળ રીતે અને યાદ રહે એ રીતે સમજાવ્યુ હતુ.
Dr Vinod Joshi sir lecture topic Indian poetic.
*વક્રોક્તિ
*રીતિ સંપ્રદાય
*ભામ અલંકાર સંપ્રદાય
# રસ ધ્વનિ
રસ ધ્વનિમાં અવાજ વધારે મહત્વ નો છે.
અનુભવવું
ભાષા કૃત્રિમ છે
# રસ નિષ્પત્તિ
અથૅ પહોંચાડી એ છીએ ભાષા નહીં
ઉદાહરણ:-ગુલાબ ના ફુલ અને મોગરા ના ફુલ વચ્ચે તફાવત.
# રસ સંપ્રદાય
રસ ની વ્યાખ્યા:-
કોઈભી કરુણ વાર્તા સાંભળવામાં જે રસ પડે છે તેને રસ કહેવાય છે.
સંવેદના નું વધારે મહત્વ છે
ઉદાહરણ:- સાપ અનુભવે છે તેની પાસે ભાષા નથી.
ભરતમુનિ નો રસ સિધ્ધાંત:-
विभावानुभावव्यभिचारी संयोगातृ रसनिष्पति:
વિભાવ:- જેના આધારે રસ નિષ્પન્ન થાય તે નિભાવ.
અનુભાવ:-પ્રતિક્રિયા
વ્યભિચારી ભાવ (સંચાલીત ભાવ):-અસ્થાયી
સંયોગ:-વિભાવ,અનુમાન,સંચારીભાવ નો સંયોગ થાય તે રસનિષ્પતિ થાય એવું ભરતમુનિ એ કહ્યું છે.
૯ પ્રકાર ના રસ :-
રતિ~શૃગાર
શોક~કરૂન
ઉત્સાહ~વીર
ક્રોધ~રૌદ્ર
હાસ~હાસ્ય
ભય~ભયાનક
જુગુપ્સા~વિભત્સ
વિસ્મય~અદૃભુત
શમ/ નિવૅદ~શાત
ભરતમુનિ ના લેખન મા પુરતી કરનાર આ ચાર ટિકાકાર:-
ભટ્ટ લોલ્લટ
શ્રી શંકુક
ભટ્ટ નયક
અભિનવગુપ્ત
આ ચાર ટિકાકારો ના મંતવ્યો વિવિધ વિચારો રજૂ કરે છે
ચાર પ્રતિતિ:-
યથાથૅ પ્રતિતિ
મિથ્યા પ્રતિતિ
સંશય પ્રતિતિ
સાદૅશ્ય પ્રતિતિ
શ્રૃંગાર અને કરૂન રસ એકસાથે વ્યક્તિ માં જોવા મળે છે તેને ભાવ ઉત્પન્ન થાય છે.અભિમાન છોડી શકે તોજ ભાવ ઉત્પન્ન થાય છે.
ધ્વનિ સંપ્રદાય
ધ્વનિ નો અર્થ વ્યંજના થાય.
ભાષા ન હોય ત્યા વ્યંજના હોય.
શબ્દ શક્તિ:- સાહિત્ય માં સહિત, શબ્દ અને અર્થ.
શબ્દ અને અર્થ વિના સાહિત્ય હોય નહીં.
ધ્વનિ કાવ્ય નો આત્મા છે
ધ્વનિ નાં ત્રણ પ્રકાર છે
વસ્તુ ધ્વનિ
અંધકાર ધ્વનિ
રસ ધ્વનિ
ભારતીય ની શબ્દશકિત ત્રણ છે
અભિધા
લક્ષણા
વ્યંજના
મમ્મત આ ત્રણ શબ્દશકિત પર લખે છે
ભાષા ને અર્થ હોતો નથી : ભાષા ને અર્થ હોતો નથી એ બાબત પર ક્યારેય વિચાર્યુ પણ નહોતુ.
વાણી અને અર્થ ને જુદા પાડા ભવભૂતિ એ જ્યારે વાણી અને અર્થ ને કાલિદાસ ભેગા ગણાવે છે.
"મેં નથી ને જીવવાની રીત પૂછી થી
તે બોલી નહિ ખળખળ વહેતી રહી".
આ પંક્તિ માં નદી ને જીવવાની રીત પૂછી તેનો જવાબ આ જ પંક્તિ માં છે અને તે છે ખળખળ વહેતી રહી. કવિ નાની વાતો પર આપણી નજર પહોંચાડવા ના પ્રયત્નો કરે છે.
"એક છોકરી ન હોય ત્યારે
કેટલાક અરીસા ઓ સામટા ગરીબ બની જાય છે".
વક્રોક્તિ:-
વક્રોક્તિ નો અર્થ વળાંક (આચાર્ય કુન્તક)
કવિ વિનોદ જોશી સરે વક્રોક્તિ ની ખુબ સરસ વાત કરી કે જ્યાં જ્યાં વળાંક છે ત્યાં સૌંદર્યતા છે.
શબ્દ અને અર્થ માં વક્રોક્તિ હોય છે
શબ્દ અને અર્થ ના આધારે જ કાવ્ય માં સૌંદર્યતા નો અનુભવ થાય.
કુન્તકે વક્રોક્તિ ના છ પ્રકાર આપ્યા છે
વણૅવિન્યાસ વક્રોક્તિ
પદપૂવૉધૅ વક્રોક્તિ
પદપરાધૅ વક્રોક્તિ
વાક્ય વક્રોક્તિ
પ્રકરણ વક્રોક્તિ
પ્રબંધ વક્રોક્તિ
આ બધા પ્રકાર ભાષા ને લાગુ પડે છે.
કવિ વિનોદ જોશી સર તેમની કવિતા સૈરન્ધી વિશે તેમણે જણાવ્યું હતું તેમને સૈરન્ધી વિશે લખ્યું તેને આ કવિતા માં એક સ્ત્રી ની વ્યથા વિશે લખ્યું છે.આ કવિતા માં કરુણતા જોવા મળે છે.સૈરન્ધી એ દ્રોપદી નું નામ છે.
કવિ વિનોદ જોશી ની સૈરન્ધી
કવિ વિનોદ જોશી ની સૈરન્ધી
No comments:
Post a Comment