15 March 2020

Thinking Activity:- Views on marriage

Hello Readers!
Welcome to my blog,

This task given by Dr. Heena ma'am Zala professor of Department of English. Maharaj Krishnakumarsinhji Bhavnagar University. This task related 'Sense and Sensibility' novel's views on marriage system. 

She's given task what is marriage views of another people ?  let see...

                                     

👉Miss. Nikita Rathod


Marriage is a important in both person's life. Both are equally important in this relationship. In this relationship trust and understanding is very important. Marriage is a new beginning for both the person that's why passion is necessary.

 👉Mr.Rushi Gondaliya  



લગ્ન અને પ્રેમ એ એક રેખાના બંને છેડાના અંતિમ બિંદુઓ છે.આ બંને બિંદુઓને જોડાવા માટે ૧૮૦ડીગ્રીએ વળવું પડે છે.લગ્ન એક એવી  પ્રક્રિયા છે કે બને બિંદુઓ ૯૦ડીગ્રીએ પહોચતાં સુધી હાંફી જાય છે.પ્રેમ જ્યારે વાસ્તવિકતાની સપાટી ઉપર આવે છે ત્યારે તરફડીયા મારે છે.લગ્ન એ પ્રેમ કરવા માટેનું નહીં પણ પ્રેમને ટકાવી રાખવાનું બંધન છે.

-કોમર્સનો કક્કો😂

👉Mr.Vishal Kapdi




Marriage is a holy union of couples made in heaven which needs to be realized on earth.
Marriage ideally occurs when two individuals know each other, respect and cherish each other, and love each other . Marriages are partnerships of compassion, love and communication. ... Marriage is a relationship between two people who promise to love and care for each other for life.😇

👉Mr.Hitesh Jadav

                     

                         લ:-લગાતાર
                        ગ:-ગીત ગાતું
                        ન:-નાચતું યુગલ

લગ્ન એક પવિત્ર અને અતૂટ વિશ્વાસ થી બંધાયેલા બે દિલથી ,હૃદયથી બંધાયેલો પુલ છે કે,જેનો છેડો આવતો જ નથી. લગ્ન કરવાથી સફળ જીવનની શરૂઆત થાય છે. આ સાથે ખુશી, ઉત્સાહ ,દિવસનો કંટાળો, પરેશાની નો અંત આવે છે.આ સાથે સુખ દુઃખની વાતો થાય ને મન હળવું થાય અને દિવસનો થાક ઊતરે એટલે જીવનની સ્પેશ્યલ દવા છે જે બધા માણસને ખાવી ગમે છે પછી ભલેને કડવી હોય એક વાત છે. કે લગ્ન થયા પછી ઓછા ફ્રી થાઓ કારણ કે, પત્નીનું ધ્યાન છોકરાઓનું ધ્યાન તેનો બોજો એ પણ કરવામાં મજા આવે કારણ કે, એકબીજાની કેર કરવાવાળા હોય છે. હવે મારી ભાષામાં કહું તો લગ્ન એક લક્ઝરી છે, જેમાં પ્રેમરૂપી ઇંધણ હોય છે. જે ચાલતી જાય અને એમાં સુખ દુઃખ રૂપી બમ્પ આવતાં હોય છે. પણ બસ એ જીવનરૂપી રસ્તા પર ચાલ્યા જ કરે છે લગ્ન રૂપી બસમાં ક્યારેક અકસ્માત પણ થાય જો કે આ ઘાવ  થોડા ક્ષણો પૂરતો હોય છે આવી બસમાં કોને સફર કરવાની મજા ન આવે? બધાને આવે કારણ કે, આપણી પાસે આપણું થઈને ઊભું હોય છે, હર હંમેશ માટે  એવું માનવું બધા આ બસની મુસાફરી કરજો.😊


👉Miss. Sejal Vaghani

Audio by Sejal Vaghani

                👇
       Click here



👉Miss Nilam Kapdi




લગ્ન જીવન એટલે એવી પરંપરા કે વ્યવસ્થા જેમાં દરેક દમપતી એક બીજા ના સુખ દુઃખ કે  જીવન ના દરેક ચડાવ ઉતાર મા એક બીજા ની સાથે રહે અને એક બીજા ના સહાયક બને જેમાં પ્રેમ, હૂંફ અને લાગણી ની સાથોસાથ  એક બીજા ને સમજી શક..લાંબી વાત નો ટૂંક સાર કહું તો લગ્ન જીવન એટલે એક ગાડાં ના બે પૈડાં જેના દ્વારા આખુ ગાડુ ચાલે જો એકદ પૈંડુ નબળું હોય તો ગાડુ સમાનતર ગતિ માં સાલી શકે નહિ.
 લગ્ન જીવન એટલે માનો તો જિંદગી ની એક નવી શરૂઆત, જીવન નો એક નવો પડાવ,  સુખ દુઃખ ના સાથી, જીવન ના અંતિમ ક્ષણો સુધી નો અણમોલ સથવારો અને ના માનો તો એક પ્રકાર ની માથાકૂટ , સંસાર ની માયાજાળ, મગજ નો દુખાવો, વગેરે  વગેરે......બસ માનો તો લગ્ન જીવન જેવું કોઈ જીવન નથી. ને ના માનો તો લગ્ન જીવન વિના જ જીવન જીવવા  જેવું લાગે..


👉 Dr. Kalyani Vallath



Audio by Kylani Vallad

              👇
       Click here



👉Miss Kaushika Kapdi





 લગ્નજીવન એટલે જીવન જીવવાનુ એક કારણ કે જેમાં એક પછી એક નવાં નવાં સંબંધો સર્જાય છે. પહેલા પત્ની, પછી માતા ,પછી દાદીમાં આ દરમિયાન તે ઘણું બધું જીવન માં હોય છે. જેમ કે લાડવા ની અંદર ક્યારેક-ક્યારેક કાજુ ,દ્રાક્ષ ,બદામ અને ગુુુનદર આવે છે. તેમ જિંદગીમાં લગ્નજીવન પણ એવું કંઈક સૂચવે છે લગ્ન જીવન ન હોય તો જીવન વ્યર્થ લાગે , કંટાળો આવે એક એક સ્થિતિ જોઈને પણ લગ્ન જીવન જીવવાથી જીવનમાં નવા-નવા પરિવર્તન આવે છે નવા નવા ઉત્સવો આવે છે જેમ કે દીકરીનું હસવું ,તેનું રડવું, તેનું વ્હાલ‌ કરવું તેનુ સાસરે જવું નવા નવા આમ પરિવર્તન આવે છે જેમાં જીંદગી આખી કેમ વ્યતીત થઈ જાય તેની છેલ્લે ખબર પણ નથી પડતી સંબંધો અને જવાબદારી નિભાવવામાં  જીવન આખું કેેમ વ્યતીત થાય તેનુ ભાાન નથી રહેેેતુુ આમ વ્યસ્ત રહેેેવાથી સમય બહુ જલદી વ્યતીત થઈ જાય છે.

Thanks you...🤗🤗

13 comments:

  1. Very good writing Keep writing

    ReplyDelete
  2. સંબંધોના હસ્તાક્ષરો કોઈ ઉકેલી શકતું નથી,
    એમાં જોડણીની ભૂલ કોઈ શોધી શકતું નથી ,
    પણ સરળ છે વાક્ય રચના ,
    પણ પૂર્ણવિરામ કોઈ મુકી શકતું નથી.

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. Got chance to know different views on marriage. You have done very good work Hareshvari. And yes, enjoy the blog a lot because all have given different types of metaphors to the marriage like one has given the metaphor of bus and other has given totally different perspective. Keep it up dear. 👏👍👌👌

    ReplyDelete
  5. Nice thought and excellent work

    ReplyDelete